News

રાજસ્થાનના જયપુરથી હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ પૂરપાટ ઝડપે આવતી કારે આર્મીના રિટાયર્ડ કેપ્ટનને કચડી નાંખ્યો હતો. જેમાં રિટાયર્ડ કેપ્ટનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાનો ...